# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 4 August 2021

SS STD 6 NEW BOOK PPT

 

SS STD 6 NEW

નમસ્કાર મિત્રો અહી ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ ના પાવર પોઈન્ટ પ્રેઝંટેશન મુકેલ છે . જે માં ઝિપ ફાઇલ મુકેલ છે જે તમારે કોમ્પુટર માં  અન ઝિપ કરવી .જેમાં એક વિડિયો નું ફોલ્ડર પણ મુકેલ છે આ ફોલ્ડર માં કોઈ પ્રકાર નો ફેરફાર કરવો નહીં જેથી પાવર પોઈન્ટ માં વિડિયો પણ જોઈ શકાશે .ફાઇલ ખોલતી વખતે read only પર ક્લિક કરવાથી ફાઇલ શરૂ થસે . 360 ડિગ્રી વિડિયો જોવા માટે ઇન્ટરનેટ જરુરી રહશે.



પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ 
CLICK HERE RO DOWANLOAD

પાઠ 2 આદિમાનવ થી સ્થાયી જીવન ની શરુવાત 
CLICK HERE TO DOWANLOAD

પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો 
CLICK HERE TO DOWNLOAD

પાઠ 4 ભારત ની પ્રારંભિક રાજયવ્યવસ્થા 

પાઠ 5  શાંતિ ની શોધ માં બુધ્ધ અને મહાવીર 

પાઠ 6 મૌર્ય યુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક 

પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાશકો

પાઠ 8 ભારતવર્ષની ભવ્યતા

પાઠ 9 આપણું ઘર પૃથ્વી 

પાઠ 10  પૃથ્વીના આવરણો

પાઠ 11  ભૂમિસ્વરૂપો 

પાઠ 12 નકશો સમજીએ 

પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ ,આબોહવા ,વનસ્પતિ અને વન્ય જીવન


THANKS - NITINBHAI PATHAK

No comments:

Post a Comment