Testmoz Online Quiz Link Social Science Std- 7
સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.તે માટે ધોરણ-૭ સામાજીક વિજ્ઞાન સત્ર-૨ ના તમામ એકમની ઑનલાઇન કવિઝની લીંક રજૂ કરૂ છું
*નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.
Testmoz Online Quiz Link Social Science Std- 7
1-STD-7 SEM-2 પ્રકરણ - 1 મધ્યયુગીન ગુજરાત : testmoz.com/1489894
2-STD-7 SEM-2 પ્રકરણ - 2 ભારત આબોહવા અને કુદરતી સંસાધનો: testmoz.com/1489960
3-STD-7 SEM-2 પ્રકરણ - 3 અદાલતો શા માટે?: testmoz.com/1499422
4-STD-7 SEM-2 પ્રકરણ - 4 મુઘલ સામ્રાજ્ય સ્થાપના અને વિસ્તરણ: testmoz.com/1499470
5-STD-7 SEM-2 પ્રકરણ - 5 ભારત ખેતી, ઉદ્યોગ અને પરિવહન: testmoz.com/1509726
6-STD-7 SEM-2 પ્રકરણ - 6 મુઘલ સામ્રાજ્ય સુવર્ણયુગ અને અસ્ત: testmoz.com/1509824
7-STD-7 SEM-2 પ્રકરણ - 7 બજારમાં ગ્રાહક: testmoz.com/1510364
8-STD-7 SEM-2 પ્રકરણ - 8 મધ્યકાલીન સ્થાપત્યો: testmoz.com/1510552
9-STD-7 SEM-2 પ્રકરણ - 9 ભારત લોકજીવન: testmoz.com/1511618
10-STD-7 SEM-2 પ્રકરણ - 10 જાહેર મિલકત: testmoz.com/1511630
11-STD-7 SEM-2 પ્રકરણ - 11 ઈશ્વર સાથે અનુરાગ: testmoz.com/1511648
Best online 100% free quiz maker
ReplyDeleteLink:
https://goo.gl/GHirLo