# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 2 March 2019

Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધો-7 (પ્રથમ સત્ર) (દ્વિતિય સત્ર)

સામાજિક વિજ્ઞાન ધો - 7


Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધો-7 (પ્રથમ સત્ર)


       સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિદ્યાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઈન ક્વિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.

   આ ઓનલાઈન ક્વિઝની લિંક આપણે વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ, ટેક્ષ મેસેજ, ઈ- મેઈલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનું પરિણામ જાણી શકાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઈન ક્વિઝ રમાડી શકાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિદ્યાર્થીઓને સીધીજ ઓનલાઈન ક્વિઝ રમાડી તેનું પરિણામ જાણી શકાશે. તે માટે ધોરણ - 7 સામાજિક વિજ્ઞાન સત્ર - ૧ અને સત્ર -૨ ના તમામ એકમની ઓનલાઈન ક્વિઝની લીંક રજૂ કરૂ છું.

ધોરણ -7 સામાજિક વિજ્ઞાન ( સત્ર - ૧ )

પ્રકરણ - 1 બે મહારાજ્યો
https://testmoz.com/1832128

પ્રકરણ - 2 પૃથ્વી ફરે છે
https://testmoz.com/1832130

પ્રકરણ - 3 સરકાર
https://testmoz.com/1832132

પ્રકરણ - 4 રાજપૂતયુગ
https://testmoz.com/1832136

પ્રકરણ - 5 સ્થળ અને સમય
https://testmoz.com/1832140

પ્રકરણ - 6 મધ્યયુગીન શાસનવ્યવસ્થા અને સ્થાપત્ય
https://testmoz.com/1832144

પ્રકરણ - 7 ભારત : સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ
https://testmoz.com/1832150
પ્રકરણ - 8 મધ્યયુગનું દિલ્લી દર્શન

https://testmoz.com/1832156

પ્રકરણ - 9 રાજ્યની શાસન વ્યવસ્થા


Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધો-7 (દ્વિતિય સત્ર)


ધોરણ -7 સામાજિક વિજ્ઞાન ( સત્ર - ૨ )

પ્રકરણ - 1 મધ્યયુગીન ગુજરાત
https://testmoz.com/1820702

પ્રકરણ - 2 ભારત આબોહવા અને કુદરતી સંસાધનો
https://testmoz.com/1820714

પ્રકરણ - 3 અદાલતો શા માટે ?
https://testmoz.com/1820722

પ્રકરણ - 4 મુઘલ સામ્રાજય સ્થાપના અને વિસ્તરણ
https://testmoz.com/1820728

પ્રકરણ - 5 ભારત ખેતી, ઉદ્યોગ અને પરિવહન
https://testmoz.com/1820730

પ્રકરણ - 6 મુઘલ સામ્રાજય સુવર્ણયુગ અને અસ્ત
https://testmoz.com/1820738

પ્રકરણ - 7 બજારમાં ગ્રાહક
https://testmoz.com/1820740
પ્રકરણ - 8 મધ્યકાલીન સ્થાપત્ય

https://testmoz.com/1820746

પ્રકરણ - 9 ભારત : લોકજીવન
https://testmoz.com/1820750

પ્રકરણ - 10 જાહેર મિલકત
https://testmoz.com/1820752

પ્રકરણ - 11 ઈશ્વર સાથે અનુરાગ
https://testmoz.com/1820754

પ્રકરણ - 12 ખંડ પરિચય : ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને યુરોપ

No comments:

Post a Comment