# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 2 March 2019

Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધો-8 (પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર)

સામાજિક વિજ્ઞાન ધો - 8

Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધો-8 (પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર)


       સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિદ્યાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઈન ક્વિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.

   આ ઓનલાઈન ક્વિઝની લિંક આપણે વિદ્યાર્થીઓને વોટ્સએપ મેસેજ, ટેક્ષ મેસેજ, ઈ- મેઈલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનું પરિણામ જાણી શકાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઈન ક્વિઝ રમાડી શકાશે.

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિદ્યાર્થીઓને સીધીજ ઓનલાઈન ક્વિઝ રમાડી તેનું પરિણામ જાણી શકાશે. તે માટે ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન સત્ર- ૧ અને સત્ર - ૨ ના તમામ એકમની ઓનલાઈન ક્વિઝની લીંક રજૂ કરૂ છું.

ધોરણ -8 સામાજિક વિજ્ઞાન ( સત્ર - ૧ )

પ્રકરણ - 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન
https://testmoz.com/1918364

પ્રકરણ - 2 આપણી આસપાસ શું ?
https://testmoz.com/1918368

પ્રકરણ - 3 ભારતનું બંધારણ
https://testmoz.com/1918370

પ્રકરણ - 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા ?
https://testmoz.com/1918376

પ્રકરણ - 5 પ્રાકૃતિક પ્રકોપો
https://testmoz.com/1918378

પ્રકરણ - 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર
https://testmoz.com/1918382

પ્રકરણ - 7 આબોહવાકીય ફેરફારો
https://testmoz.com/1918388

પ્રકરણ - 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા
https://testmoz.com/1918392

પ્રકરણ - 9 ઈ. સ. 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ
https://testmoz.com/1918396



Online Quiz Link સામાજિક વિજ્ઞાન ધો-8 (દ્વિતિય સત્ર)

ધોરણ -8 સામાજિક વિજ્ઞાન ( સત્ર - ૨ )

પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ

https://testmoz.com/1771410

પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ
https://testmoz.com/1787256

પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ
https://testmoz.com/1800296

પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલતો
https://testmoz.com/1800342

પ્રકરણ - 5 ભારતના ક્રાંતિવિરો
https://testmoz.com/1800402

પ્રકરણ - 6 માનવ સંસાધન
https://testmoz.com/1800552

પ્રકરણ - 7 મહાત્માના માર્ગ પર - 1
https://testmoz.com/1814302

પ્રકરણ - 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય
https://testmoz.com/1815152

પ્રકરણ - 9 આપણી અર્થવ્યવસ્થા
https://testmoz.com/1815196

પ્રકરણ - 10 મહાત્માના માર્ગ પર - 2
https://testmoz.com/1815422

પ્રકરણ - 11 સંયુક્ત રાષ્ટ્રો ( યુ. એન. )
https://testmoz.com/1815614

પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી
https://testmoz.com/1815640

પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત
https://testmoz.com/1815686

પ્રકરણ - 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા

No comments:

Post a Comment